લોકરક્ષક ભરતી બોર્ડ (LRB), ગુજરાતે તેની સત્તાવાર વેબસાઇટ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ - https://ojas.gujarat.gov.in/ - દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે - નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અને SRPE માટેની 10,459 જગ્યાઓ માટે
0 Comments:
Post a Comment