ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 3 જાન્યુઆરી સોમવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 61 દિવસ થઈ ગયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. કાચા તેલની કિંમતો જે રવિવારે સુસ્ત રહી હતી તે સોમવારે ફરી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જે બાદ કિંમત 80 ડોલરની નજીક પહોંચી ગઈ હતી પરંતુ હવે તે ફરી એકવાર 78 ડોલરની નજીક આવી ગઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવની સ્થિતિ ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારા બાદ તેમાં ફરી એકવાર નરમાશ દેખાઈ રહી છે. રવિવારે તેલની કિંમતોમાં મંદી જોવા મળી હતી. જોકે સોમવારે તેઓ ફરી એકવાર જોર પકડતા દેખાય છે.આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો રવિવારે ઘટીને 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ હતી ત્યારબાદ સોમવારે તેની કિંમતો 78 ડોલરની ઉપર થોડી વધી છે.આજે WTI ક્રૂડ 0.56 ટકા વધીને 75.63 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 0.49 ટકા વધીને 78.16 ડોલર થયા છે.
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત
દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 3 જાન્યુઆરી સોમવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 61 દિવસ થઈ ગયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. કાચા તેલની કિંમતો જે રવિવારે સુસ્ત રહી હતી તે સોમવારે ફરી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જે બાદ કિંમત 80 ડોલરની નજીક પહોંચી ગઈ હતી પરંતુ હવે તે ફરી એકવાર 78 ડોલરની નજીક આવી ગઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવની સ્થિતિ ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારા બાદ તેમાં ફરી એકવાર નરમાશ દેખાઈ રહી છે. રવિવારે તેલની કિંમતોમાં મંદી જોવા મળી હતી. જોકે સોમવારે તેઓ ફરી એકવાર જોર પકડતા દેખાય છે.આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો રવિવારે ઘટીને 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ હતી ત્યારબાદ સોમવારે તેની કિંમતો 78 ડોલરની ઉપર થોડી વધી છે.આજે WTI ક્રૂડ 0.56 ટકા વધીને 75.63 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 0.49 ટકા વધીને 78.16 ડોલર થયા છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
0 Comments:
Post a Comment