જો તમે નબળી આઈ સાઈટ (Eyesight) ની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ 3 વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે.
જો તમે નબળી આઈ સાઈટ (Eyesight) ની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ 3 વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે.
નબળા વિઝનની (Eyesight) ની સમસ્યા આજે ઓછી ઊંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે જેના કારણે નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે.
વિટામીન Aથી ભરપુર ફુડ ખાવું
વિટામીન Aથી ભરપુર ફુડ આંખો માટે ફાયદાકારક હોય છે. વિટીમિન Aમાં Rhodopsin હોય છે. આ એક એવું પ્રોટીન છે. જે તમારી આંખોને ઓછા પ્રકાશમાં પણ જોવા માટે મદદ કરે છે. આ તમારી આઈસાઈટ વધારવામાં મદદ કરે છે. ગાજર, બટાકા અને લીલા રંગના પત્તા વાળા શાક ખાવાથી આંખોની રોશની સારી થાય છે.
વિટામીન B1 થી E વિટામીન વાળા ખાદ્યપદાર્થો ખાવાથી આંખોને ઓછો સ્ટ્રેસ પડે છે. આંખો કોરી પડવાની અને આંખોમાં સોઝા આવવાની સમસ્યા ઓછી રહે છે. વિટામીન E પણ આંખો માટે જરૂરી છે આ માટે વટાણા, કાજૂ, બદામ ખાવી જોઈએ.
વિટામીન C
વિટામીન Cથી ભરપુર ખાદ્યપદાર્થો જેવા કે ખાટા ફળો આ ખાટા ફળો એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ આંખોને બહારથી થતા નુકસાનથી બચાવે છે. લીંબુ, સંતરા અને દ્રાક્ષમાં ભરપુર C વિટામીન હોય છે.
ઓમેગા-3થી ભરપુર વસ્તુઓ
આંખોને સારી રાખવા માટે ઓમેગા-3થી ભરપુર ખાદ્યપદાર્થો ખાવા જોઈએ. ઓમેગા-3 ખાદ્યપદાર્થોમાં વિટામીન E ની માત્રા હોય છે. આ ઊંમર વધવાની સાથે થતા ડેમેજથી બચવામાં મદદ કરે છે. આ માટે આહારમાં માછલી, ચિયા, સીડ્સ અને ફ્લેક્સ સીડ્સનો ખાવા જોઈએ.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment