Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 20 December 2021

ગ્રામીણ મહિલાઓ માટે મોદી સરકાર 5000 રૂપિયા ની સહાય યોજના 2021



કેન્દ્રની મોદી સરકારે આજથી ગામડાઓમાં રહેનાર મહિલાઓ માટે નવી સેવા શરુ કરવા જઈ રહી છે, આ યોજના હેળ મહિલાઓને 5000 મળશે.

  • મોદી સરકારે શરુ કરી દીનદયાળ અંત્યોદય યોજના
  • આ યોજના હેઠળ ગ્રામીણ મહિલાઓને મળશે 5000 રુપિયા 
  • મહિલાઓ મફતમાં 5000 ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકશે 
કેન્દ્રની મોદી સરકારે 18 ડિસેમ્બર એટલે જે આજથી દીનદયાળ અંત્યોદય યોજના શરુ કરી છે.  18 ડિસેમ્બરે ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ નાગેન્દ્ર નાથે દીનદયાળ અંત્યોદય યોજન-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ પ્રમાણિત મહિલા સ્વસહાયતા જૂથ સભ્યો માટે 5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ હવે ગ્રામીણ મહિલાઓ જરૂર પડશે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના મિનિટોમાં 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકશે.

5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે 
ગ્રામીણ મહિલાઓ માટે મોદી સરકારે 5000 રુપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા શરુ કરી રહી છે. સામાન્ય જનતાને તો આ સુવિધા પહેલેથી મળી રહી છે પરંતુ હવે મોદી સરકારે ગ્રામીણ મહિલાઓ માટે આ સુવિધા શરુ કરી છે.

આ સુવિધા કેવી રીતે મેળવવી?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ અંગે ગ્રામીણ વિકાસ મંત્રાલય (ગ્રામીણ વિકાસ મંત્રાલય)ના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ નાગેન્દ્ર નાથ સિંહા 18 ડિસેમ્બર, 2021ના રોજ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડે-એનઆરએલએમ) હેઠળ ચકાસાયેલા મહિલા સ્વસહાય જૂથના સભ્યો માટે રૂ. 5000ની ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરશે.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads